STORYMIRROR

Jitendra Bhavsar

Inspirational

2  

Jitendra Bhavsar

Inspirational

માની તમે છે લીધું

માની તમે છે લીધું

1 min
14.4K


માની તમે છે લીધું તો ચાલો ભલે શરાબ છું,

તો પણ ઘણા બધા સવાલોનો અસલ જવાબ છું.

મારી કને નિરાશ આવીને થશો, વિચારજો,

હું હાલતો ને ચાલતો છું પણ સમય ખરાબ છું.

(ગાગાલગા લગા લગા ગાગાલગા લગા લગા)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational