મા
મા


ભૂલું તુજને કેમ કરી મા
પાળ્યો તે જે નેમ કરી મા
પ્રેમ કરી તે આપ્યું સઘળું
સ્વીકાર્યું મે હેમ કરી મા
વ્હાલ અતૂટ કરે છે કાયમ
પીડ સહી તે જેમ કરી મા
ગિરિધર પણ પૂજે જે માને
આદર સહ એ નેમ કરી મા
"શાદ" સદા ઋણી છે તારો
જન્મ દઈને રહેમ કરી મા
ભૂલું તુજને કેમ કરી મા
પાળ્યો તે જે નેમ કરી મા
પ્રેમ કરી તે આપ્યું સઘળું
સ્વીકાર્યું મે હેમ કરી મા
વ્હાલ અતૂટ કરે છે કાયમ
પીડ સહી તે જેમ કરી મા
ગિરિધર પણ પૂજે જે માને
આદર સહ એ નેમ કરી મા
"શાદ" સદા ઋણી છે તારો
જન્મ દઈને રહેમ કરી મા