STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract

3  

Vrajlal Sapovadia

Abstract

મા

મા

1 min
265

શબ્દ અધૂરાં 

સ્વર અધૂરાં

મા જગતની ધુરા 

સુખ સર્જતી,


દુઃખ હરતી 

દેવી ધરા પર ફરતી 

હૃદયે પ્રેમ 

હાથે હેત 

મા મમતાની ખાણ,


ખાતાં શીખવ્યું 

પીતા શીખવ્યું 

જીવતા શીખવ્યું,


દિવસે સેવા 

રાત્રે જાગે 

સ્વપને સેવે,


ધૈર્ય અનોખું 

મમતાની મૂર્તિ 

મા ઘરનું મંદિર,


શબ્દ અધૂરાં 

સ્વર અધૂરાં 

મા તે મા જગ ધુરા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract