મા
મા
ચરે છે ફરે છે માનવી
દુનિયા પર રાજ કરે છે
મા ના પ્રેમે માનવી નતમસ્તક ધરે છે...
ખુદના દુઃખ પર હસે છે
આંખમાં તારી આંસુ જોઈ રડે છે
મા ના પ્રેમે માનવી નતમસ્તક ધરે છે
હિમ્મત આપે સદાયે..
સાથ આપે સદાય
હડસેલો મળે કદાચ ..તો પણ પ્રેમ કરે છે
મા ના પ્રેમે માનવી નતમસ્તક ધરે છે.