STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

મા તારો ગરબો

મા તારો ગરબો

1 min
173

આવ્યો આવ્યો મા તારો ગરબો

નવ નવ ગરબા રૂપે એ ઘૂમ્યો,


રંગોની સાથે સુંદરતા એ લાવ્યો

સુંદરતાથી એ સૌના મનને હરતો,


લીલા લીલા રંગે મળે સમૃદ્ધિ

સુખ અને શાંતિ લાવે પ્રકૃતિ,


સમૃદ્ધિ આપે મા સિદ્ધિદાત્રી

સૌના જીવનને સુખી બનાવે નવરાત્રી,


નવ નવ ગરબે ઘૂમે આ ગરબો

'હરમાનવા'માં ઉત્સાહ ભરતો ગરબો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational