મ।રો પરિવાર
મ।રો પરિવાર
પર્વત સમાન એક સ્થાયી ઉભો એવો છે મારો પરિવાર,
સુખ હોય કે દુઃખ હોય રેહતા અમે સાથએ એવો છે મારો પરિવાર,
દરિયાના પાણીની લેહરો આવી જસે પણ,
કોઈ ઝુકાવી નહિ સકે એવો છે મારો પરિવાર,
દાદાને પૂછો કે દાદીને પૂછો તહેવાર મનાવતા,
અમે સાથએ એવો છે મારો પરિવાર,
કોઈ અંતર રાખે કે ના રાખે સૌને અંતર
આત્માથી સ્વિકારે એવો છે અદ્ભૂત મ।રો પરિવાર.
