STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

4  

Prahladbhai Prajapati

Inspirational

લોકશાહીની આકાશવાણી

લોકશાહીની આકાશવાણી

1 min
26.9K


દુબળી બિચારી લોકશાહી, ભોગવી રહી લાચારી ,

લુંટાતી રહી, દબાતી રહી નાદારી થકી, ડરતી રહી,


કણસતી, ડૂસકો ભરતી, હાથે પગે, કરતી રહી ઉધારી

ભોગવી રહી ગુલામી, ટોળો શાહીની આ લોકશાહી'


અમારી તમારી આઝાદી ચરતી રહી મુગલ વાળી

બાપુએ કલ્પેલી આઝાદીની, વંશે કરી ધૂળ ધણી


ભવિષ્ય વાણીની, આકાશવાણી રહી અકળ વાણી

વિદેશી નારીથી બચાવો ગોકુળ બોલે અંતર વાણી


ગૈયા ગાય રક્ષતિ જાત બાળી દાનવો દેશ નિકાલી

શસ્ત્ર ઉઠાવી સનાતની મુલ્ક હિન્દ રક્ષણ વિચારી


અહિંસા પરમો ધર્મ અધૂરી પંક્તી લોક મુખે નિકાલ

ધર્મ કાજ હિસ્સા એજ ધર્મ હિન્દૂ લોક મુખે જગાવ


લુંટાતી દ્રૌપદી વસ્ત્રાહરણે સિદ્ધાંતની છોડ સાઠમારી 

કૃષ્ણ સંદેશ યુદ્ધભુમીનો હવે કરી બતાવ અર્જુનવાળી    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational