Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

લોકોની શોધમાં

લોકોની શોધમાં

1 min
9


અજાણ્યા નગરમાં હું આવી ગયો છું,

મને ઓળખીતા લોકોની નહીં પણ,

મારી લાગણીને સમજે તેવા લોકોને શોધુ છું,


નગરની ગલીઓમાં હું ભટકી રહ્યો છું,

મને દગો કરે તેવા લોકોની નહીં પણ,

મારા વફાદાર બની રહે તેવા લોકોને શોધુ છું,


નગરના દરેક લોકો પર નજર હું નાખુ છું,

મારે નફરત ભરેલી નજરની નહીં પણ,

મારા પ્રેમને સમજી શકે તેવા લોકોને શોધુ છું,


નગરના તમામ વિસ્તારમાં હું ફરી રહ્યો છું,

મારે શોકના આલમની નહીં પણ "મુરલી",

મારા સ્નેહમાં ભીંજાય તેવા લોકોને શોધુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational