STORYMIRROR

Rita Macwan

Inspirational

4  

Rita Macwan

Inspirational

લોકમાતા તાપી નદી

લોકમાતા તાપી નદી

1 min
264

વહી રહી છે સૈકાથી લોકમાતા તાપી નદી,

કચરા કુડા  કાંપથી ખદબદી છે લોકમાતા તાપી નદી.


પાપાચાર લોક માનસની બદી છે,

તન મનના પાપ ધોવાની કડી છે લોકમાતા તાપી નદી.


હાથ જોડી લોકમાતા વદી રહી છે,

તૃષા છુપાવી પાપ લે હરી લોકમાતા તાપી નદી .


લોકમાતા જળ વગર સારે છે રક્ત આંસુ,

"જળ ભરો" કહી કરગરે સૌને લોકમાતા તાપી નદી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational