લોકડાઉનની કેદ
લોકડાઉનની કેદ


કોવિદ-૧૯નું સંક્ર્મણ ક્યાંથી આવ્યું અને ક્યારે જાશે એ એક મોટો ભેદ છે,
દુનિયાભરમાં ફેલાયેલ આ કોરોનાની મહામારી હજી સુધી તો અભેદ છે,
શોધવાને વેકસીન આ મહામારી સામે, પાડે છે પ્રસ્વેદ દુનિયાભરના વૈજ્ઞાનિકો,
ત્યાં સુધી અપનાવીએ લોકડાઉન સ્વયંભૂ, જે સ્વંયશિસ્ત વારી થોડા સમયની કેદ છે.