STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

4  

Kaushik Dave

Drama Fantasy Inspirational

લીલો રંગ અને લીલોતરી

લીલો રંગ અને લીલોતરી

1 min
285

નવરંગોમાં એક રંગ છે લીલો રંગ

પ્રકૃતિના બધા પાસામાં લીલો રંગ,


લીલામાં પોષક ગુણો ખેતરો લીલાછમ

ધરતી પણ સૂકાય, જો ના હોય લીલો રંગ,


સૌભાગ્યનું પ્રતિક છે લીલો રંગ

સ્વાસ્થ્ય સાથે સંબંધ લીલો રંગ,


તણાવ પણ દૂર કરે લીલો રંગ

ખુશી મહસૂસ કરાવે લીલો રંગ,


રંગોમાં પ્રભાવિત વધુ લીલો રંગ

બુદ્ધિને પ્રભાવિત કરે લીલો રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama