STORYMIRROR

Nilesh Limbola

Fantasy

2  

Nilesh Limbola

Fantasy

લઘુકાવ્યો

લઘુકાવ્યો

1 min
915


૧) ચકલી..

સવાર આવીને મને પૂછે છે,

ચીં...ચીં...કરતી,

અરીસામાં ચાંચ મારતી,

હળવફૂલ થઈને ઉડી જતી,

ચકલીનું સરનામું.


૨) સવાર..

સવાર

ખીલી ઉઠે છે ફૂલોમાં,

અને,

ઝાકળ ઝીલીને,

ઝૂલ્યા કરે છે ડાળ પર.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nilesh Limbola

મજૂર

મજૂર

1 min વાંચો

જીવ

જીવ

1 min વાંચો

ફોટો

ફોટો

1 min વાંચો

તું

તું

1 min વાંચો

માતા

માતા

1 min વાંચો

યાદ

યાદ

1 min વાંચો

સડક

સડક

1 min વાંચો

Similar gujarati poem from Fantasy