ફોટો
ફોટો
ઝાંઝરનો રણકાર સાંભળી,
કપડાં ધોતી માતા,
હડી કાઢતીકને,
દોડી ગઈ ઘરમાં
અને
નિહાળ્યા કરી
દિવાલ પર ટાંગેલા ગુજરી ગયેલી દીકરીના ફોટાને..
ઝાંઝરનો રણકાર સાંભળી,
કપડાં ધોતી માતા,
હડી કાઢતીકને,
દોડી ગઈ ઘરમાં
અને
નિહાળ્યા કરી
દિવાલ પર ટાંગેલા ગુજરી ગયેલી દીકરીના ફોટાને..