STORYMIRROR

Nilesh Limbola

Others

2  

Nilesh Limbola

Others

પંખી....

પંખી....

1 min
271


પંખી

તણખલું લઈને 

માળો બાંધવા 

આવ્યું છે,

મકાનના ખૂણે લટકતા

એક પૂંઠાના બોક્ષમાં.


Rate this content
Log in