Nilesh Limbola
Children Stories
વગડાની ઓલી કોર,
પહાડને ઉતરતા,
જમણી બાજુના
ખુલ્લા મેદાનને ખૂણે,
છીછરા તળાવમાં,
છબછબિયાં કરતું,
મારુ બાળપણ હજી જીવે છે.
મજૂર
પંખી....
જીવ
છપ્પન ભોગ
ફોટો
તું
માતા
યાદ
યાદ આવે છે
સડક