Nilesh Limbola
Others
તું,આવીને
બેસી જાય ગુમસુમ,
એ મને પાલવતું નથી,
તારું મૌન મને અકળાવી મૂકે છે,
વાદળ ધરતી ને અકળાવે તેમ.
મજૂર
પંખી....
જીવ
છપ્પન ભોગ
ફોટો
તું
માતા
યાદ
યાદ આવે છે
સડક