લઘુકાવ્ય
લઘુકાવ્ય
પાંગરવાને
પુરાણ સમજે,
એને જ સમજાય,
કે ડાળીઓ,
ફૂલો-પાંદડાં શ્લોક છે,
અને,
મૂળિયાં
બીજ-મંત્ર છે..
પાંગરવાને
પુરાણ સમજે,
એને જ સમજાય,
કે ડાળીઓ,
ફૂલો-પાંદડાં શ્લોક છે,
અને,
મૂળિયાં
બીજ-મંત્ર છે..