લઘુકાવ્ય
લઘુકાવ્ય
1 min
6.7K
સાચા ચહેરાંને
પથદર્શક,
માઈલ-સ્ટોન બનવું હોય, તો
પથ્થર બની ને પોતાનાં પર
અાંકડો
લખાવવાંની જરૂર નથી પડતી!