લઘુકાવ્ય- ઉંબરો
લઘુકાવ્ય- ઉંબરો
ઘરમાં
પ્રવેશનારાં તો
ઉંબરો ટપે જ છે,
ઘરની બહાર
જનારાં જ ઉંબરો
ઓળંગે છે!
ઘરમાં
પ્રવેશનારાં તો
ઉંબરો ટપે જ છે,
ઘરની બહાર
જનારાં જ ઉંબરો
ઓળંગે છે!