લઘુકાવ્ય- ઉડ્ડયન
લઘુકાવ્ય- ઉડ્ડયન
રાતે તો પંખીનું
ઉડ્ડયન પણ
ઊંઘી જતું
હોય છે...
- અા સમજાય,
તો "ઉજાગરા "નાં
અનુભવ થી
બચી શકું...!
રાતે તો પંખીનું
ઉડ્ડયન પણ
ઊંઘી જતું
હોય છે...
- અા સમજાય,
તો "ઉજાગરા "નાં
અનુભવ થી
બચી શકું...!