STORYMIRROR

Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

ચંદ્રનું આકાશ

ચંદ્રનું આકાશ

1 min
165

આકાશમાં ચંદ્ર કે ચંદ્રનું આકાશ !

રાત્રે અંધકારમાં તારલા દેખાય,


જીવનમાં આવેલા દુઃખોની પળો,

દુઃખોમાં પણ થોડી આનંદપળો થાય,


દુઃખો ભરેલા જીવનમાં અંધકાર,

એ અંધકારમાં નાનો ચંદ્ર દેખાય,


કુટુંબની હૂંફ ને સાથીનો સાથ,

એ સાથમાં ચંદ્ર પૂનમનો થાય,


આકાશમાં ચંદ્ર કે ચંદ્રનું આકાશ,

રાત્રે અંધકારમાં તારલા દેખાય !


Rate this content
Log in

Similar gujarati poem from Drama