STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

આવડે નહીં

આવડે નહીં

1 min
267

ખેલ ખેલતા આવડે નહીં,

મોહક શબ્દભંડોળ ફાવે નહીં,


ભલા ભોળા છેતરાય છે જગતમાં,

શબ્દ જાળમાંથી મુક્ત થતા આવડે નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama