STORYMIRROR

Kalpesh Patel

Drama

3  

Kalpesh Patel

Drama

મહેંદી

મહેંદી

1 min
489

વિસ્તરું વાડે-ગાઢા, વને આમ

ના કાંટા કે ફૂલનું છે કોઈ ઠામ,


મહેક મારકણી રહી છે આમ

વગડાઈ પાન મહેંદી છે નામ,


પીસવાઈને ઘૂંટાઈ જવું આમ

ઉજાસ કેસરિયો છે બીજું નામ,


ચોળીમાં નવોઢા સંગે હું આમ

પિતૃગૃહેથી ખોબે રહેવું કામ,


પતિગૃહ ઉજાળજે કહેવું કામ

વિસ્તરું વાડે-ગાઢા, વને આમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama