STORYMIRROR

Daizy Lilani

Drama

3  

Daizy Lilani

Drama

મનોમંથન

મનોમંથન

1 min
165

મોરી નયનની દ્રષ્ટિ મૂઢ થઈ,

તુજ દર્શન મનોમંથન મૃગતૃષ્ણામાં રચી...


મેઘધનુષ્યના સાત રંગ,

તુજને માટે સોળે શણગાર રચી...


સરિતાના નીર ચાલ્યા તેમ,

તુજ મિલન મનોમંથન થઈ ભરતી દ્યોડયે દોડ પાય...


પ્રાંગણમાં પંખીનો કલરવ તેમ,

તુજ મનોમંથનમાં કાને હસી ભણકાર થાય...


રવિ - શશીની સંતાકૂકડી ચાલે,

તુજ સ્વપ્નો મનોમંથન તન્મય દિવસો વીતી જાય...


પવનનો મનોમંથન ધ્વનિ દેશ- પરદેશ તેમ,

તુજને માટે શ્વાસ મનોમંથન કરી ચાલતો જાય...


રૂએ તો ગગન પ્રેમતણી પણ,

તુજ જેવા તેને વરસાદ કહે...


વિરહની મનોમંથન સ્થિતિ જોઈ,

તુજપ્રેમના મનોમંથનમાં પડેલી ને ઘેલી કાહે...


સાગરના મોજા, પાયલની ઝણકાર,

તુજ વાણીનો મનોમંથન સરગમ સૂર...


નવરત્ન ફિક્કા પાડે છે મુજને,

તુજ મનોમંથન સમાયેલ અણમોલ કોહીનૂર વસ્યો મુજ ઉર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama