STORYMIRROR

Rekha Shukla

Romance

3  

Rekha Shukla

Romance

લગાવ

લગાવ

1 min
262

મળવા આવે ખુદ થઈ ખુદા ને આવ-જાવ દઈ ગયો

સપાટી એ સ્પર્શ થઈને ખુદ હાવ-ભાવ દઈ ગયો !!


થોડો પ્રભાવ ને થોડો લગાવ નોખો ઉઠાવ દઈ ગયો

લેવા ને દાવ થોડો ઉતાર કપરા ચડાવ દઈ ગયો !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance