Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

લે, આવી ગયું, ૨૦૨૨

લે, આવી ગયું, ૨૦૨૨

1 min
209


છોડી દે, જિંદગીથી રીસ,

જીવી લે તું, “એટીસ” !

લે, આવી ગયું, ૨૦૨૨ !


ત્યાગી દે, મનની “કશિશ”,

કરી લે તું, સવાવીસ !

લે, આવી ગયું, ૨૦૨૨ !


છોડી દે, સૌની “મસકા પોલિશ”,

કરી લે તું, ખુદને ખુશ !

લે, આવી ગયું, ૨૦૨૨ !


ભૂલી જા તું, સૌની “ખ્વાઈશ”,

કરી લે, પૂર્ણ તારી “ખ્વાઈશ” !

લે, આવી ગયું, ૨૦૨૨ !


માફ કરી દે, બની “માણસ”,

બની જા, મુઠ્ઠી ઊંચેરો “ઈશ” !

લે, આવી ગયું, ૨૦૨૨ !


ભૂલીને ભેદભાવ, તું હસ,

કરી લે મનની “ ચાહત” સરસ !

લે, આવી ગયું, ૨૦૨૨ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational