STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

લડતનો લલકાર

લડતનો લલકાર

1 min
323

આજ અમાસ અંધકાર સમ કાળું ડિબાંગ શોષણ બજાર,

શોષણ કયાં નથી ? છે સરકારી કચેરી, શાળામાં ને મંદિર,

કર્મચારીને હર કોઈ મજદૂરની મજબૂરીને મજબૂર કરે છે,

માંગે જો ભૂલથી કોઈ હકનો રોટલો તો ક્ષણમાં દૂર કરે છે,


દુઃખ એટલું મને કેમ કોઈ હક માટે લડતું નથી કે મરતું નથી,

ડરવાનું કાંકરીએ નહિ ઘડાને, તો કેમ કાંકરી કો મારતું નથી,


અન્યાય કરનાર કરતાં અન્યાય સહન કરનાર વધુ ગુનેગાર,

સમજો બકરી સમ જીવવા કરતા સિંહ સમ મરવું બહેતર,


માંગો હક, ઝૂકશો નહીં,કોઈથી ડરશો નહીં ને મૂંઝાશો નહિ

કાન્તાસુત લડતનો લલકાર કરી કદમ પીછેહઠ કરશો નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational