લડત
લડત
પ્રયત્નો એના સતત રહ્યા પામવા લક્ષ્ય ને,
મંજિલ દૂર જાણી પરંતુ,
મુશ્કેલી ને લડત માણી,
લડતા રહ્યા હોશે હોંશે!
પ્રયત્નો એના સતત રહ્યા પામવા લક્ષ્ય ને,
મંજિલ દૂર જાણી પરંતુ,
મુશ્કેલી ને લડત માણી,
લડતા રહ્યા હોશે હોંશે!