STORYMIRROR

Anmol Zala

Inspirational Others

2  

Anmol Zala

Inspirational Others

અનમોલ

અનમોલ

1 min
273

દેવો કેરી મોંઘેરી સોગાદ,

વિશ્વ કેરી અનમોલ ભેટ,

ન વર્ણન માટે શબ્દો,

ન ઉલ્લેખનો કોઈ લેખ,

એક શબ્દ અને અનેક પત્રોનો

ભેખ એટલે મા.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Anmol Zala

Similar gujarati poem from Inspirational