જવાબદારી
જવાબદારી
1 min
257
એ જવાબદારીઓ નડતી રહી,
બાકી કોઈ જવાબદાર વ્યક્તિ,
પોતાના સંતાનને,
પોતાની જેમ હોમાયેલુ જીવન,
જીવડાવા નજ માંગતું હોય.