Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anmol Zala

Others

3  

Anmol Zala

Others

મિત્રો

મિત્રો

1 min
209


એ સમયનો જ પ્રભાવ હતો,

જે નાદાનીમાં વીતતો ગયો.


એ મિત્રો પણ નાદાન હતા, એટલેજ

એની યાદી અને યાદો બનતી ગઈ.


એ માસુમતા અને માસુમિયતજ,

બરાબર હતી, ન કોઈ હોદ્દો, ન કોઈ અભિમાન.


બસ જે જગ્યા પોતાની, ત્યાંના ઘડી ભર મહારાજ,

એ સમય પોતાનો અને મિત્રો નાદાન વિશ્વાસ.


Rate this content
Log in