Anmol Zala
Others
એ ઘડી, એ નહોતી મારી ઘડી,
નહિતર એ ઘડીને, મારી ઘડી બનાવી લેત,
બસ એ ઘડી વીતી,
ને બધું જ ઘડી ભર બની રહી ગયું મારું.
રુહ
લડત
જવાબદારી
રમત
ઘડી
અનમોલ
ક્ષત્રિયાણી
અમૂલ્ય
મિત્રો
યાદ