Anmol Zala
Others
કુદરતે આપતાં આપી દીધી,
સર્વને એક ભેટ.
જેને સીંચ્યુ મારાંમાં કુદરત કેરું નેક,
એ સ્નેહ જ પૂરતો રહ્યો.
સમજાવા દુનિયા કેરી રહેન,
બાકી જીવાય ગઈ ઝીંદગી,
શાંતિથી એક વહેણ.
રુહ
લડત
જવાબદારી
રમત
ઘડી
અનમોલ
ક્ષત્રિયાણી
અમૂલ્ય
મિત્રો
યાદ