STORYMIRROR

Anmol Zala

Drama

2  

Anmol Zala

Drama

યાદ

યાદ

1 min
163

એ દરેક વાતમાં બીજાને યાદ કરતા અને,

અમને વિસરતા 

પછી શું? 


અમે પણ વિસરાઈ ગયા સમય રહેતા,

હવે એ અમને પણ યાદ કરે છે, બીજાની જેમ.



Rate this content
Log in

Similar gujarati poem from Drama