લાલ કિલ્લો
લાલ કિલ્લો
દિલ્લીને ઉજાગર કરતો છે એક કિલ્લો
દિલ્લીની શાન વધારતો છે એ લાલ કિલ્લો
આઝાદીની વાત કરતો છે એક કિલ્લો
જય હિન્દનો નારો ગુંજતો છે એ લાલ કિલ્લો
એકતાની યાદ અપાવતો છે એક કિલ્લો
ગૌરવની ગરિમા જાળવતો છે એ લાલ કિલ્લો
ચલો દિલ્લીની શાન વધારતો છે એક કિલ્લો
વંદે માતરમનો નારો બોલતો છે એ લાલ કિલ્લો
ભારત દેશની શાન વધારતો છે એક કિલ્લો
દેશને એક બનાવીને રાખતો એ છે લાલ કિલ્લો
