STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

2  

Dr.Riddhi Mehta

Drama

લાગણીઓને છેડે

લાગણીઓને છેડે

1 min
362

આજે ફરી એક મીટ માંડી,

મારા એ દોસ્તની યાદ પાંગરી,


બહું વઢ્યા'તા બાળપણમાં,

ફરી ફરી પ્રેમથી ભેટ્યા'તા..

આવી છે મિત્રતા અમારી !!


સમયની સાથે ડગ માંડી,

ભણતાં શરૂ થઈ સફર અમારી,


બહું રમ્યા'તા આંગણિયામાં,

રમકડાંને બહું યે રમ્યા'તા..

આવી છે મિત્રતા અમારી !!


જીવનની સફર શરૂ થઈ,

મુલાકાત થઈ થોડી અમારી,

બહું યાદ આવે દોસ્ત મારાં,

લાગણીઓને છેડે બંધાયાં'તા..

આવી છે મિત્રતા અમારી !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama