STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

લાગણી

લાગણી

1 min
12.5K


લાગણીનુ પાનું લીલુ રાખવા

આંસુઓને ઉઘરાવવાની

કયા જરુર છે ?

મારી આંખો જ મારો સરોવર છે

મારુ મન જ મારા પ્રેમની ગાગર છે

હુ મારા મનમાં ભરીને નહી

પણ પ્રેમની ગાગરને

લાગણીઓથી ભરી

તારો ભરોસો જીતવા માંગુ છું.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Romance