STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ક્યાં મનાવી શકાય છે

ક્યાં મનાવી શકાય છે

1 min
9

પીડાઓને ક્યાં પાણીમાં વહાવી શકાય છે !

તડપતા હૈયાને ક્યાં સમજાવી શકાય છે !


આ તમારા વગર તરસે પળ પળ મારું હૈયું,

આ તરસતા હૈયાને ક્યાં મનાવી શકાય છે !


સમસ્યાઓ તો વણનોતરે આવી જાય છે,

સમસ્યાની વણઝારને ક્યાં થંભાવી શકાય છે,


કલ્પના થકી તો મળે સ્વર્ગનું સુખ ઘણેરું,

કલ્પનાઓને ક્યાં હકીકત બનાવી શકાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational