ક્યાં ગયાં ?
ક્યાં ગયાં ?
(મુક્તક)
શું કરું જઇને હું મારા ગામમાં ?
જેની ગણના હોય પાવક ધામમાં!
ઘર-ગલી પહેલાંનાં મારાં ક્યાં ગયાં ?
જૂદું પીણું આજે જાણે જામમાં !!
(મુક્તક)
શું કરું જઇને હું મારા ગામમાં ?
જેની ગણના હોય પાવક ધામમાં!
ઘર-ગલી પહેલાંનાં મારાં ક્યાં ગયાં ?
જૂદું પીણું આજે જાણે જામમાં !!