STORYMIRROR

Bakulesh Desai

Inspirational

4  

Bakulesh Desai

Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
344

હાથ શું હૈયું મળે તો મિત્રતા,

ગાંઠ થોડી ઓગળે તો મિત્રતા !

ધોઈ પીવાં શું ફકત મીઠાં વચન ?

થોડું કડવું યે ભળે તો મિત્રતા ! !


મિત્ર છો તો મિત્રતા નિભાવીએ

તડકે-છાંયે છત્રી લઈને ચાલીએ,

હાઈ, હેલો, સી યુ જરૂરી છે છતાં,

શબ્દને ચલ,લાગણીમાં ઢાળીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational