Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Drama

4.8  

Chetan Gondalia

Drama

... ક્યાં છે?!

... ક્યાં છે?!

1 min
476


આજ બેઠો હું દર્પણ સામે,

એક પુરુષ હોવા છતાં,

કેમકે મળવાનો 'સ્વ' ને,

મળીને જાણવા-સમજવાનો

બીજો કોઈ રસ્તો જ ક્યાં છે?!


તરતાં શીખ્યું છે જ્યારથી,

ડૂબી જવા જેવો

કોઈ દરિયો જ ક્યાં છે?!


પાંખો સાથે હિંમત-ધરપત આપે

એવું આ વ્યોમમાં

કોઈ પંખી જ ક્યાં છે?!


સંવાદ તો સ્વગત જ છે હજુ,

દાદ આપે એવું

દિલદાર સંમેલન જ ક્યાં છે?!


Rate this content
Log in