Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama Children

4.4  

Zalak bhatt

Drama Children

કુટુંબ

કુટુંબ

1 min
251

દાદા-દાદી, કાકા-કાકી સાથ અમે કંઈ રહેતાં

આસ-પાસના લોકો પણ અમને સુખી કહેતાં,

મમ્મી-પપ્પાની તો કદિ લાગી ના શકે ડાંટ

કેમકે, દાદા-દાદી સામે ચાલે ના ઘોંઘાટ,

કાકા આપે ફુગ્ગા ને કાકી આપે ટ્રોફી

અમારી દીદી તો અમને આપે રમત મોંઘી !

કંઈ પણ જોઈતું હોય તો મારે થોડું ઉદાસ રહેવું

ને એને દેખીને મોટાભાઈનું પાસે બેસવું ?

નાના તને શું થયું ? શું કોઈ ખિજાયું? કહેતાં,

મારું રમતું ઢીંગલું આજે ઘરમાં નજર ન આવ્યું !

પપ્પા આવે તેની પહેલાં માંગી લે તું બેટા !

લાડ-કોડનો પૂર્ણ થાય એવો નહોતો ડેટા !

દાદા-દાદી, કાકા-કાકી સાથ અમે કંઈ રહેતાં ?

આસ-પાસના લોકો પણ એને સુખી કહેતાં.

Rate this content
Log in

Similar gujarati poem from Drama