STORYMIRROR

Hetal Goswami " હેતુ "

Abstract

1  

Hetal Goswami " હેતુ "

Abstract

કુદરતની કહેર

કુદરતની કહેર

1 min
15

 તડ તડ તપતા રસ્તે ભર્યા ખાબોચિયા,

લહેરાતા ઝાડની સાથે લહેરાય છે ફસલો,


તપતા મહેનત એ આશા હતી બરકતની,

સૂકી આંખોએ આંસુ ભીના

કહેર તો જોવો કુદરતની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract