STORYMIRROR

Hetal Goswami " હેતુ "

Others

1  

Hetal Goswami " હેતુ "

Others

શબ્દની ઊંચી ઉડાન

શબ્દની ઊંચી ઉડાન

1 min
10

શબ્દની શહેઝાદી મારે બનવું છે,

શબ્દોની અનેક રચનાઓ મારે કરવી છે,


હા, શબ્દની દુનિયામાં,

ઊંચી ઉડાન મારે ભરવી છે.


Rate this content
Log in