શું જરૂર છે
શું જરૂર છે
તારી આંખોથી જ પ્રેમ છલકાઈ છે ,
શબ્દોથી કહેવાની શુ જરૂર છે !
તારા બંધ હોઠ જ બધુ કહી જાઈ છે,
પછી મારે પત્રની શુ જરૂર છે !
તારી આંખોથી જ પ્રેમ છલકાઈ છે ,
શબ્દોથી કહેવાની શુ જરૂર છે !
તારા બંધ હોઠ જ બધુ કહી જાઈ છે,
પછી મારે પત્રની શુ જરૂર છે !