Hetal Goswami " હેતુ "
Others
આજે કંઈક અલગ લાગે છે,
આજે કંઈક કરવાનું મન થાય છે,
હસવાનાં બહાનાં તો ઘણાં છે,
પણ આજે રડવાનું મન થાય છે,
આજે બાળપણની બહુ યાદ આવે છે,
હવે બાળક તો નથી પણ ફરી એકવાર,
બાળપણ જીવવાનું મન થાય છે.
ગામડું
વતન.
ખોવાયેલ સંબંધ
હકીકત
અધૂરી વાત
શું જરૂર છે
મન થાય છે
શબ્દની ઊંચી ઉ...
કુદરતની કહેર
કાનાને રંગ