Hetal Goswami " હેતુ "
Others
શબ્દ શરમાઈ ગયા,
સાથ હતો, છૂટી ગયો,
પણ હાં,
મન હજુ છે અકબંધ,
વિશ્વાસ છે,
મળી જશે ખોવાયેલ સંબંધ.
ગામડું
વતન.
ખોવાયેલ સંબંધ
હકીકત
અધૂરી વાત
શું જરૂર છે
મન થાય છે
શબ્દની ઊંચી ઉ...
કુદરતની કહેર
કાનાને રંગ