STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કુદરતે આપ્યું વસંતનું વરદાન

કુદરતે આપ્યું વસંતનું વરદાન

1 min
10

કુદરતે ખુશ થઈ આપ્યું વસંતનું વરદાન,

મોર પણ નાચે, ગાઈ કુદરતના ગુણગાન.


રંગ બિરંગી ફૂલો ખીલ્યાં જોને ધરા પર,

જાણે !મહેકીને વધારે એ કુદરતની શાન.


વૃક્ષો તો વસંતના આગમને હરખાઈ ગયા,

ભમરાઓ ફૂલની પ્રીતમાં બન્યા મસ્તાન.


પ્રકૃતિ જાણે ! આળસ મરડીને ઉબી થઈ,

ફૂલની પ્રીતમાં જાણે! ભમરા ભૂલ્યા ભાન !


ધરતી તો જાણે!નવી નવેલી દુલ્હન લાગે,

જાણે! ધરતીનાં તો વધી ગયા માન પાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational