STORYMIRROR

Kaushik Dave

Inspirational Others

4  

Kaushik Dave

Inspirational Others

પીળો રંગ અને આનંદ

પીળો રંગ અને આનંદ

1 min
292

નવરાત્રી ડાયરી લખવી મારે આજ

નવરાત્રી લાવે આનંદ અને ઉલ્લાસ,


છે આપણી પરંપરા ધાર્મિક ઉત્સવ

આસો માસમાં માતાજીનો તહેવાર,


અદભૂત પરંપરા બધે એ ઉજવાય

રૂમઝૂમ કરતી આવે નવરાત્રી તહેવાર,


પીળા રંગનું મહત્વ નવરાત્રીમાં ખાસ

પીળો રંગ લાવે આનંદ અને ઉલ્લાસ,


પીળા રંગની સાડી ને પીળી પીળી ચૂંદડી

ત્રીજા દિવસે પૂજન મા ચંદ્રઘંટાનું થાય,


નવરાત્રીમાં ગરબા આનંદથી થાય

પીળા રંગની થીમ્સ એક દિવસ થાય,


પીળી ચણિયાચોળી ને પહેરે પીળું પિતાંબર

પીળા પીળા રંગમાં પણ સાહસ જણાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational