STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

4  

Mulraj Kapoor

Inspirational

સાચી ચાહત

સાચી ચાહત

1 min
278

સાચી ચાહત ખોવાણી છે, 

કોઈએ ક્યાં એ ભાળી છે ? 

રાત ટૂંકી ને વેષ ઝાઝા છે, 

એક ભાવે ભાજીને ખાજા છે.


ભજવા છે ભાગ ઘણા બધા, 

દેવા કેમ લાગણીઓનાં સાંધા.

ચાહતની ચાહ રાખવી કેમ ? 

વિના ઊંઘ જોવા સપના જેમ.


વાર્તામાં છે ચાહતની વાતો, 

વાંચી માણસ આસું પાડતો, 

લાગણી વેડા ક્યાં પરવડે? 

જ્યાં ઓપ્સન ઘણા મળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational